• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્યામભક્ત મિત્ર મંડળ દ્વારા રિંગ રોડ, હરિઓમ માર્કેટ

સુરત | શ્યામભક્ત મિત્ર મંડળ દ્વારા રિંગ રોડ, હરિઓમ માર્કેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્યામભક્ત મિત્ર મંડળ દ્વારા રિંગ રોડ, હરિઓમ માર્કેટ ખાતના શ્યામ મંદિરમાં શ્યામ સંગ હોળીનું આયોજન કરાયું હતું. પ્રસંગે મંડળના સભ્યો તથા ભક્તો ભજન પ્રસ્તુત કરતા બાબા શ્યામ સાથે ફૂલ તથા ગુલાલથી હોળી રમ્યા હતા. સમગ્ર કાર્યક્રમ રાજકુમાર અગ્રવાલ, ચન્દ્રશેખર ભગેરિયા, પ્રદીપ અગ્રવાલ, નિર્મલ અગ્રવાલ સહિત અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિંગરોડ ખાતે બાબા શ્યામ સંગ હોળી રમાઈ

અન્ય સમાચારો પણ છે...