• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 અને 15 સપ્ટેમ્બરે મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે

2 અને 15 સપ્ટેમ્બરે મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દેશની ટોપ 600 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીમાં એડમિશન માટે મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (મેટ)નું એક્ઝામ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યુ છે. એઆઇએમએની વેબસાઇટ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. રજીસ્ટ્રેશન કરવા માટેની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ (પેપર બેઝ્ડ ટેસ્ટ) અને 8 સપ્ટેમ્બર (કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ) છે. પેપર બેઝ ટેસ્ટ 2 સપ્ટેમ્બરે અને ઓનલાઇન મોડમાં ટેસ્ટ 15 સપ્ટેમ્બરે કંડક્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...