CBSEએ સ્કોલરશિપ માટે ઓનલાઇન આવેદન માંગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી સેન્ટર સેક્ટર સ્કીમ સ્કોલરશીપ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન મંગાવવામાં આવ્યા છે. જેનો ફાયદો કોલેજ અને યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ્સને મળશે. સીબીએસઇએ આ સબંધીત સરક્યુલર પણ જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે જેને સ્કોલરશિપ મળી રહી છે, તેઓ રીવ્યુ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ નવ રજીસ્ટ્રેશન પણ ઓનલાઇન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...