ગુડ પેરેન્ટિંગ પર સેમિનાર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બાળકોનો ઉછેર કંઈ રીતે કરી શકાય..? તેનો યોગ્ય જવાબ પેરેન્ટ્ને મળે એટલા માટે હેપ્પી ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પેરેન્ટિંગ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન 12મી ઓગસ્ટના રોજ યુનિવર્સિટી ખાતે આવેલા કન્વેન્શન હોલમાં સાંજે 10 કલાકે યોજાશે. ખાસ કરીને પેરન્ટ્સ બાળ ઉછેરની સાચી વ્યાખ્યા સમજે અને બાળકોના વિકાસમાં મદદરૂપ નિવડે એ અંગેની માહિતી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઇ શકાશે

અન્ય સમાચારો પણ છે...