તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થી અને પાલમાં રહેતો અરવડિયા કેવિને

સુરત |એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થી અને પાલમાં રહેતો અરવડિયા કેવિને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થી અને પાલમાં રહેતો અરવડિયા કેવિને તાજેતરમાં લેવાયેલ JEEની એડવાન્સની પરીક્ષામાં ઓલ ઓવર ઇન્ડિયામાં 133મો રેન્ક અને સમગ્ર ગુજરાતમાં 5મો તથા દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ સફળતા બદલ શાળા પરિવાર અરવડિયા કેવિનને શુભેચ્છા પાઠવી હતી અને શાળાનું ગૌરવ વદ્યાર્યું હતું.

JEEની એડવાન્સ પરીક્ષામાં દ.ગુ.માં પ્રથમ

અન્ય સમાચારો પણ છે...