તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાત્રિનો પારો 2 ડિગ્રી વધતાં સુરતીઓ ગરમીથી અકળાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રિનો પારો 2 ડિગ્રી વધતાં સુરતીઓ ગરમીથી અકળાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાતનાતાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થતાં સુરતીઓને રાત્રે પણ રાહત મળી હતી. આગામી ત્રણ-ચાર દિવસ તાપમાન હજુ વધે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.

પવનની દિશા અને ઝડપમાં થતા ફેરફારને કારણે તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ઘટાડો ખુબ નહીંવત હોવાથી ખઆસ રાહત મળતી નથી. આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રવિવારે દક્ષિણથી પશ્ચિમના 6 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનોથી મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટી 35.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ 2 ડિગ્રી વધારા સાથે 23 ડિગ્રી નોંધાયુ છે. પારો 23 ડિગ્રી સુધી જતાં ઉકળાટ અનુભવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો