તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પાકિસ્તાન હિંગળાજ મંદિરથી લવાયેલી જ્યોતની શોભાયાત્રા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાન હિંગળાજ મંદિરથી લવાયેલી જ્યોતની શોભાયાત્રા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાન હિંગળાજ મંદિરથી લવાયેલી જ્યોતની શોભાયાત્રા

ભારત ભરમાં આવેલી 51 શક્તિપીઠો માંની એક પીઠ હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંત બલુચિસ્તમાં આવેલ હીંગળાજ માતા ના મંદિરની જ્યોત રવિવારે સુરતમાં વાજતેગાજતે ફરી હતી. કડવા પાટીદાર હીંગળાજિયા પરિવાર કાઠી ક્ષત્રિય સૂર્યસેના ના યુવાનો વગેરે જોડાયા હતા. બે દિવસ સુધી શહેરના ભક્તો જ્યોતના દર્શન કરી શકશે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો