તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્ક કરેલી કારનો કાચ તોડી 1.20 લાખની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | મોટાવરાછાસેન્ટોસા બીલ્ડીંગ ખાતે રહેતી મયંકાબેન લલીતભાઈ ઘેલાણી કામ અર્થે પિપલોદ ઈન્ટરનેશનલ બીઝનેશ સેન્ટર ખાતે ગયા હતા. દરમિયાન બીઝનેશન સેન્ટર આગળ સર્વીસ રોડ પર પાર્ક કરેલી તેમની કારને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી હતી. કારનો કાચ તોડી અજાણ્યો કારમાં મુકેલી રોકડા રૂ.60 હજાર, એક સોનાની વીંટી તેમજ અગત્યના દસ્તાવેજ સહીતની બેગની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બીઝનેસ સેન્ટરમાંથી પરત ફરેલા મયંકાબેન કારનો કાચ તુટેલો જોઈ ચોંકી ઉઠ્યા હતા. રોકડ સહીતની બેગની ચોરી થઈ હોવાની જાણ થતા તેમણે ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો