તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજીરામાં ટ્રક રિવર્સ લેવામાં યુવક કચડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હજીરાજયભવાની ટ્રાન્સપોર્ટના ખાતે કામ કરતાં શિવમણી રામલખન શર્મા (44) શનિવારે બપોરે હજીરા રોડ એલ એન્ડ ટી કંપની ગેટ નંબર 7 પાછળ કન્ટેનર યાર્ડમાં હતો ત્યારે એક કન્ટેનર ચાલકે રિવર્સ લેવામાં પાછળ ઊભેલા શિવમણીને અડફેટમાં લઈ લેતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. હજીરા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો