તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |છેલ્લા કેટલાય સમયથી સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નિકળ્યો છે. તેના માટે લોકો અનેક ફરીયાદ કરવા છતાં તેને અટકાવવા માટેના પગલાં પણ લેવામાં આવતા નહીં હોવાની ફરીયાદો પણ પાલિકા કમિશનરને મળી રહી છે. જેથી પાલિકા કમિશનરે તાત્કાલિક સેન્ટ્રલ ઝોનના ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે અલ્ટીમેટમ આપ્યુ છે. સંદર્ભે સંસદીય સચિવ પૂર્ણેશ મોદીએ સેન્ટ્રલ ઝોનમાં થતા ગેરકાયદે બાંધકામો અટકાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવાની રજુઆત પાલિકા કમિશનરને કરી છે. તેમજ આવા બાંધકામોની વિડીયોગ્રાફી કરીને ગેરકાયદે બાંધકામ કરાવનારા અધિકારીઓ સામે શિક્ષાત્કમ પગલાં ભરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોનમાં કરાયેલા ગેરકાયદે બાંધકામો રોકવા સીટની રચના કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો