તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન આગામી 16મી એપ્રિલના રોજ સંભવિત થનાર છે. જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2016માં પરીક્ષા આપી છે અને કોઇપણ પ્રકારની અપૂર્તતા જણાય તો તેઓએ તેમનું સ્ટેટસ વેબસાઇટ પર જોઇ પોતાના કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ 31 માર્ચ 2017, બપોરના 3 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી ને ખૂટતી વિગત જમા કરાવવાની રહેશે. વિગતોની પૂર્તતા થયા બાદ માર્કશીટ મેળવી ડિગ્રી સર્ટિફીકેટનું ફોર્મ ભરવાથી વિદ્યાર્થી કોન્વોકેશનમાં ભાગ લઇ શકશે. ડિગ્રી સર્ટીફિકેટનું ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 31 માર્ચ રહેશે. વિદ્યાર્થીઓ કોઇપણ માહિતી મેળવી હોય તો ટોલ ફ્રી નંબર 18002331020 પર સંપર્ક કરી શકે છે.

કોન્વોકેશન | 6 એપ્રિલે આંબેડકર યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો