તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |સુરત જિલ્લા અને શહેરી વિસ્તારની સરકારી, ગ્રાન્ટેડ અને નોન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સુરત જિલ્લા અને શહેરી વિસ્તારની સરકારી, ગ્રાન્ટેડ અને નોન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |સુરત જિલ્લા અને શહેરી વિસ્તારની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં આધાર નોંધણીની કામગીરી પુર્ણ કરવા ડીઇઓ કચેરી દ્વારા જણાવાયું હતું. કેટલીક શાળાઓની આધાર નોંધણીની કામગીરી પૂર્ણ થઇ નથી. જેથી આવા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને જે તે વિસ્તારની શાળાઓએ ઝોનનો સંપર્ક કરીને કીટ મેળવી કામગીરી બે દિવસમાં પુર્ણ કરીને ડીઇઓ કચેરીમાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

આધારકાર્ડ | નોંધણીની બાકી કામગીરી પૂર્ણ કરવા શાળાને સૂચના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો