તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ડો. એસ. એન્ડ એસ. ગાંધી કોલેજ, સુરત દ્વારા જિલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ડો. એસ. એન્ડ એસ. ગાંધી કોલેજ, સુરત દ્વારા જિલ્લા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ડો. એસ. એન્ડ એસ. ગાંધી કોલેજ, સુરત દ્વારા જિલ્લા અને આજુબાજુના વિસ્તારના વિકલાંગ ભાઈઓ તથા બહેનો માટે વિનામૂલ્યે વિવિધ ટેક્નિકલ કોર્સ ચાલુ કરવામાં આવનાર છે. ઉપરાંત પ્રવેશ મેળવનાર વિકલાંગ ભાઈ-બહેનોને વિવિધ સહાય પણ મળશે. જેથી કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ સંસ્થા ખાતે પ્રોજેક્ટ ચેમ્પિયનને રૂબરુ સંપર્ક કરવો.

પ્રશિક્ષણ | S&S ગાંધી કોલેજમાં વિકલાંગો માટે ખાસ કોર્સ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો