તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત: પીજીમેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોમન કાઉન્સેલિંગનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: પીજીમેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોમન કાઉન્સેલિંગનો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: પીજીમેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોમન કાઉન્સેલિંગનો નિણર્ય લેવાતા ગુજરાત યુનિવર્સિ ટીના વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું છે. તે વિદ્યાર્થીઓનું કહેવુ એમ છે કે, જે તે યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓએ એમબીબીએસ કર્યું હોય તે વિદ્યાર્થીને તે યુનિવર્સિટીમાં પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવે. આમ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખોટી રીતે વિરોધ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે સુરતના મેડિકલના વિદ્યાર્થીઓએ આજે સિવિલમાં રેલી કાઢી હતી. સુરતના મેડિકલના વિદ્યાર્થીનું કહેવુ એમ છે કે, સરકાર સમક્ષ અમારી માંગ છે કે, પ્રકારનો કોઈ પણ જાનો યુનિવર્સિટી પ્રેફરન્સ કોમન કાઉન્સેલિંગમાં કોઈને પગલ આફવામાં આવવો ના જોઈએ અને પીજીમાં ફક્તને ફક્ત મેરિટના આધારે તમામા મેડિકલ કોલેજના વિદ્યાર્થીને ગુજરાતની કોઈ પણ મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે. તસવીર- હેતલ શાહ

કોમન કાઉન્સેલિંગના વિરોધમાં PG મેડિકલ વિદ્યાર્થીઓની રેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો