તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર સળગાવનાર આધેડ મહિલાની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતારગામમાંલેબર કોન્ટ્રાક્ટરની કારને મહિલાએ આગ લગાવવાના કેસમાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાપરાભાઠા રૂષીકેશ રેસિ.માં રહેતા ને એમ્બોઈડરી, લેબર કોન્ટ્રાક્ટર રાખતા હરેશ રાદડીયાએ 16મીએ કતારગામ રૂક્ષ્મણી સોસાયટીમાં મિત્રના ઘરે પાસે પાર્ક કરી હતી. કાર પાર્ક કરી મિત્ર સાથે બાઇક પર કામ અર્થે જતાં હોય છે. થોડા દિવસો પહેલાં મહિલાએ કાર મૂકવા બાબતે માથાકૂટ કરી હતી. જેને લઈને કોન્ટ્રક્ટરે તેના ઘર પાસેથી કાર હટાવીને થોડે દૂર મુકી હતી. સોસાયટીમાં રહેતી મહિલા ભારતી મિસ્ત્રી(52)એ પાર્કિગની બાબતે વાકું પડતાં તેણે કચરો હોન્ડા સીટી પાસે સળગાવી કારને આગ ચાંપી દીધી હતી. આગને કારણે કારમાં રૂપિયા 46 હજારનું નુકસાન થયુ હતું. કતારગામ પોલીસે ગુનો નોંધી શનિવારે મહિલા ભારતી મિસ્ત્રીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો