તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોલમાર્કેરૂપિયા 3.81 જાહેર કર્યા

ઘોડદોડનાહોલમાર્ક ટ્રાવેલર્સ પર આઇટીની રેન્જ-3 દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. ટ્રાવેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન રૂપિયા 4 કરોડ બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. ઓફિસમાંથી રૂપિયા 81 લાખ મળતા સરવેને સર્ચમાં તબદીલ કરવામાં આવ્યો હતો. સમયે સંચાલક રૂપિયા 1.81 કરોડ પીએમજીકેવાયમાં કબૂલાત કરવા તૈયાર હતા. પરંતુ વિંગ દ્વારા સર્ચ શરૂ કરવામાં આવતા આજે સંચાલકે રૂપિયા 3.81 કરોડ પીએમજીકેવાયમાં જાહેર કર્યા હતા. અધિકારીઓએ બેન્કની ડિપોઝિટ અંગે જ્યારે ખુલાસો પુછયો ત્યારે સંચાલકે રૂપિયા બુકિંગના હોવાનું કહ્યુ હતુ. પરંતુ બુકિંગ કોનું-કોનું છે એની વિગતો આપતા આખરે પીએમજીકેવાયમાં ડિસ્કલોઝર કરવુ પડયુ હતુ.

શીતલજ્વેલર્સ અને કીઆ ડાયમંડ પર સરવે

મુુંબઇઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા વરાછામાં ઓફિસ ધરાવનાર શીતલ જ્વેલર્સ અને કીઆલાઇફ સ્ટાઇલ ફેશન પ્રા.લિ. પર સરવે હાથ ધરાયો હતો. કીઆ પણ ડાયમંડના ધંધા સાથે સંકળાયેલું ગ્રુપ છે.

બંને ગ્રુપ દ્વારા કુલ રૂપિયા નવ કરોડની ડિપોઝિટ કરવામાં આવી હતી. તપાસ બાદ બંને ગ્રુપ દ્વારા રૂપિયા આઠ કરોડ પીએમજીકેવાય હેઠળ કબૂલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો