તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળ્યા હોવાનો કારણે તેને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળ્યા હોવાનો કારણે તેને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળ્યા હોવાનો કારણે તેને તાકીદે સુધારવા માટે ભાજપના ત્રણ ધારાસભ્યોએ રજુઆત કરી છે. ત્યારે કરંજ મગોબની મહિલા કોર્પોરેટરને તો કાયદો વ્યવસ્થા કથળી ગઇ હોવાનો અનુભવ થયો છે. તેમાં લંબેહનુમાન રોડથી મહાનગરપાલિકાની કચેરીએ બેઠક માટે આવતા હતા ત્યારે રીક્ષામાં બેસેલા ત્રણ યુવાનો તેમના ગળામાંથી ચારેક તોલાનો અછોડો તોડી રવાના થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો