તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |જિલ્લામાં ULC હેઠળની જમીન પર ઘણી મોટી સંખ્યામાં ભોગવટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |જિલ્લામાં ULC હેઠળની જમીન પર ઘણી મોટી સંખ્યામાં ભોગવટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |જિલ્લામાં ULC હેઠળની જમીન પર ઘણી મોટી સંખ્યામાં ભોગવટો ધરાવે છે. ભોગવટો ગેરકાયદેસર હોવાથી સરકાર દ્વારા માટે ફી નક્કી કરી તેમને ભોગવટો કાયમી કરી આપવા યોજના બનાવવામાં આવી છે. શહેર જિલ્લામાં માટે કુલ 12,300 લાભાર્થીઓ છે. જે માંથી 6,312 લાભાર્થીઓએ અરજી કરી છે. ત્રણ મહીના થયા તેમ છતાં હજુ સુધી મામલતદારો દ્વારા એક પણ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી માત્ર અરજી સ્વીકારવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો