તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ચેમ્બર ઓફ કોમર્સના મેનેજીંગ સભ્યોની ચૂંટણી બિનહરીફ રહે તેવી શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેમ્બર ઓફ કોમર્સના મેનેજીંગ સભ્યોની ચૂંટણી બિનહરીફ રહે તેવી શક્યતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્ષોથી ધી સાઇથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મેનેજીંગ કમિટીની ચૂંટણીની ફક્ત વાતો થતી આવી છે પણ ચૂંટણી પહેલાં સર્જાતા સમીકરણો તેમજ ફોર્મ પાછા ખેંચી લેવાની પ્રક્રિયાના કારણે બિનહરીફ પસંદગી થતી હોयययય છે. વખતે પણ ચીફ પેટર્નની 13 સીટ સામે 15 પેટર્નની 7 બેઠક સામે 9 તેમજ લાઇફ મેમ્બરની 46 અરજી સામે 76 અરજીઓ મળી છે.

છેલ્લી ઘડીયે ફોર્મ ખેચી લેવાના બનાવો હાલ સુધી બનતા આવ્યા છે તેમજ વર્ષે પણ ઇલેક્શનની જગ્યાએ સિલેકશનથી મેનેજીંગ કમિટીના સભ્યોની નિમણૂંક થાય તે હાલની સ્થિતિ પરથી જણાઇ રહ્યું છે.

ગત વર્ષે બનેલા બનાવ મુજબ ભાવેશ સોની નામના સભ્ય દ્વારા ઇલેકશનના દિવસે ફોર્મ ખેંચી લેતાં બિનહરીફ સિલેકશન કરવામાં આવ્યું હતું. હાલ મેનેજીંગના ફોર્મ ભરવાની પ્રક્રિયા સમાપ્ત થઇ ચૂકી છે.

ઇલેકશન કમિટીની રચના બાદ ઇનકમિંગ પ્રેસીડન્ટ દ્વારા સભ્યોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. વાઇસ પ્રેસીડન્ટના ફોર્મ ભરાશે ત્યારે પોતાના માનીતાઓને પદ પર લાવવા બંન્ને પક્ષો દ્વારા લગાડવામાં આવેલું જોર જોવા મળશે.

ચૂંટણી સુધી ફોર્મ પાછા ખેંચાય તેવા સમીકરણો ભૂતકાળમાં નોંધાયા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો