તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તમામ વિદ્યાર્થીને રિએસેસમેન્ટનો લાભ આપવા બેઠકમાં વિચારણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમામ વિદ્યાર્થીને રિએસેસમેન્ટનો લાભ આપવા બેઠકમાં વિચારણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીનીતમામ ફેક્લ્ટીમાં F.Y અને S.Y.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટ પ્રક્રિયા ભાગ આપવો કે નહી તે અંગે ફેકલ્ટીના ડિનનો અભિપ્રાય મેળવવાનું નક્કી કરાયું હતુ.

યુનિવર્સિટીમાં જુદી જુદી ફેકલ્ટિઓ મળી આશરે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં યુનિવર્સિટી દ્વારા ફસ્ટ એન્ડ સેકેન્ડ યરના વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટ પ્રક્રિયામાં ભાગ આપવા માં આવતો ના હતો. જ્યારે થર્ડ યરના વિદ્યાર્થીને રિ-એસએસમેન્ટ પ્રક્રિયામાં ભાગ અપાયો છે. જેને લઈ ફસ્ટ અને સેકેન્ડ યરના વિદ્યાર્થી સાથે અન્યાય થઈ રહ્યો હતો. તેવી વિદ્યાર્થીઓમાં બૂમ હતી. પ્રોફેસરો પણ રિ-એસએસમેન્ટમાંમાં રોકાય તો શૈક્ષણિક કાર્ય બગડે તેવી ભીતી હોવાથી ફરીથી તમામ ફેકલ્ટીના ડિનનો અભિપ્રાય મંગાવવા ઉપરાંત અંગે કિમટી બનાવી અંતિમ નિર્ણય કરવાનું નક્કી કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો