તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધના ત્રણ રસ્તા નજીક ખેપીયાએ 4ને અડફેટે લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉધનાદેના બેંક પાછળના બી.જે. ટેરેશ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઈ મીલ્ખીરામ ચાંદા સોમવારે સવારે તેમના 6 માસના પૌત્રને સારવાર હોસ્પિટલ લઈ જતા હતા. દરમિયાન ઉધના ત્રણ રસ્તા પાસે પુરપાટ ઝડપે આવતા એક બાઈક સવારે તેમને તેમજ ત્યાથી બાઈક પર પસાર થતા બે વિદ્યાર્થીઓને પણ અડફેટમાં લીધા હતા. અકસ્માત બાદ બાઇક સવાર પણ રોડ ઉપર દારૂ ભરેલા પોટલા સાથે પટકાયો હતો. અકસ્માતબાદ લોકો ભેગા થતા ખેપીયો નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતા ઉધના પોલીસે દારૂ કબ્જે કરી બાઈક સવાર તેમજ તેની પાછળ બેસેલા ઈસમ સામે ગુનો નોંધી બન્નેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો