તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેશન વિસ્તારની હોટેલોમાં પોલીસનું સર્ચ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| સ્ટેશનવિસ્તારની કેટલીક હોટેલોમાં દેહવ્યાપાર થતો હોવાની ફરીયાદોને પગલે પોલીસે સબરસ ગરનાળા પાસે આવેલી હોટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ. વરાછા સબરસ ગરનાળા પાસે લલનાઓ દ્વારા જાહેરમાં બીભત્સ ચેનચાડા કરી દેહવ્યાપાર કરાતો હોવાની તેમજ સબરસ ગરનાળા નજીકની કેટલીક હોટલોમાં ગોરખધંધો થતો હોવાની ફરીયાદો ઉઠી રહી હતી. જેથી ડીસીપી ઝોન-3ની સુચનાથી મહીધરપુરા પોલીસે સબરસ ગરનાળા પાસેની હોટલોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જોકે પોલીસને હોટલો માંથી કોઈ વાંધાજનક પ્રવૃ્તી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો