તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સરથાણામાં બીએસએનએલના કેબલને વાંકે પોલીસ પરેશાન!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરથાણામાં બીએસએનએલના કેબલને વાંકે પોલીસ પરેશાન!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરથાણામાં બીએસએનએલના કેબલ હોવાથી વિસ્તારના લાખો લોકોને તો તકલીફ ભોગવવી પડે છે પણ ખુદ પોલીસ પણ સમસ્યામાંથી પસાર થાય છે! સરથાણા પોલીસ મથકમાં બીએસએનએલનું જોડાણ હોવાના કારણે સંપર્ક કરવાનું કામ કપરું બની જાય છે.

સરથાણા પોલીસ મથકમાં ટેલિફોનની સગવડ છે. બે ફોન કાર્યરત છે પણ ખાટલે મોટી ખોટ છે કે બન્ને ફોન લગભગ દરરોજ બંધ હોય છે. તેવા સંજોગોમાં પોલીસ મથકમાં બીએસએનએલનું જોડાણ હોવું જરૂરી બન્યું છે. કારણ કે લોકોને પોલીસ મથકનો સંપર્ક કરવાનું કામ દુષ્કર બન્યું છે.

હાલમાં સરથાણા પોલીસ મથકમાં જે ફોનના બે જોડાણ છે તેની સ્થિતિ એવી છે કે જો તે ઇન્ટૂમેન્ટ બારીમાં રાખવામાં આવે તો વાત થઈ શકે. જો ત્યાંથી દૂર કરવામાં આવે તો બન્ને ફોન ધબાય નમ: થઈ જાય છે. સમસ્યાના નિરાકરણ માટે પોલીસ કમિશનર સતીષ શર્માએ પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ મથક પણ જોડાણથી વંચિત રહી ગયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો