તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સાઉથ ગુજરાત કો ઓપરેટીવ બેન્ક એસોસિયેશન દ્વારા તા.13 સપ્ટેમ્બરના રોજ

સુરત |સાઉથ ગુજરાત કો-ઓપરેટીવ બેન્ક એસોસિયેશન દ્વારા તા.13 સપ્ટેમ્બરના રોજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સાઉથ ગુજરાત કો-ઓપરેટીવ બેન્ક એસોસિયેશન દ્વારા તા.13 સપ્ટેમ્બરના રોજ કોડાઇકેનાલ, તમિલનાડુ ખાતે આયોજિત સ્કોબા પ્રાઇડ એવોર્ડ-2016માં દક્ષિણ ગુજરાતની અગ્રણ્ય સહકારી બેન્ક ધી સુટેક્ષ કો-ઓપરેટીવ બેન્કને ફાઇનાન્શિયલ સ્ટેબિલીટી તેમજ પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટ અને કોર્પોરેટ ગર્વનન્સમાં વિજેતા તરીકે તેમજ ટોટલ બિઝનેશ કન્ટીન્યુઈટી એન્ડ ગ્રોથમાં રનર્સ અપન તરીકેને એવોર્ડ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર નિર્મલકુમાર વઘારીયા, કાર્તિકભાઇ હાથીવાલા, શરદભાઇ કાપડિયા અને રાજભાઇ કાપડિયાએ સ્વીકાર્યો હતો.

સ્કોબા દ્વારા સુટેક્ષ બેન્કને એવોર્ડ અેનાયત

અન્ય સમાચારો પણ છે...