તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |‌ઉધના મોરારજી વસાહત ખાતે રહેતા સકીલ સલીમ કુરેશી અને

સુરત |‌ઉધના મોરારજી વસાહત ખાતે રહેતા સકીલ સલીમ કુરેશી અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |‌ઉધના મોરારજી વસાહત ખાતે રહેતા સકીલ સલીમ કુરેશી અને અબ્દુલ મન્સુરી ભેસ્તાન નહેર પાસે કાર અટકાવીને ભેસ્તાન રહેતા જગન્નાથ ઉર્ફે જગ્ગાની બકરીઓ કારમાં ભરીને ચોરી કરવાની કોશીશ કરતા હતા. દરમિયાન બન્નેને ઝડપી ફટકા વડે ઢોર માર માર્યો હતો. જેથી સારવાર માટે નવી સિવિલ લઇ જવાયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ સકીલ કુરેશીનું મોત નિપજ્યુ હતુ.

ભેસ્તાનમાં બકરી ચોરી કરવાનો પ્રયાસ કરનારા બેને લોકોએ માર મારતાં 1નું મોત

અન્ય સમાચારો પણ છે...