• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અડાજણમાં ફેસ્ટીવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

અડાજણમાં ફેસ્ટીવલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્ત્રી સશક્તિકરણ અને સ્વનિર્ભરતાના ઉદ્દેશથી મહિલાઓએ ગૃહ ઉદ્યોગના હેતુથી બનાવેલી પ્રોડક્ટને વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ મળે અને યોગ્ય વળતર મળી રહે તે વાતને ધ્યાનમાં રાખીને આવનારા તહેવારોમાં વેચાણ કરે અડાજણમાં સ્નેહસંકુલની વાડીના હોલમાં શારવી ફેસ્ટિવલ મેળામાં 31 જેટલી મહિલાઓએ સ્ટોલ કરી ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...