લવ યુ જિંદગી વિષય ઉપર રોટરી ક્લબનો સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ‘અત્યારે તમારી ઉંમરમાં ભણવું તમારી પુરી જીંદગી ને બદલી નાખશે .મહેનતનો કોઈ બીજો પર્યાય નથી. કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી, સંઘર્ષ કર્યા વગર લાઈફમાં કંઈ પ્રાપ્ત થતું નથી, સચિન તેંડુલકર , અબ્દુલ કલામ મેહનત કરીને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યુ છે. પરીક્ષા તમને જિંદગીમાં બીજા પડકાર માટે પણ તૈયાર કરે છે.’રોટરી ક્લબ દ્વારા નવનિર્માણ વિદ્યાલયમાં લવ યુ જિંદગી વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વાત ડો.લતિકા શાહે કહી હતી. વધુમાં કહ્યું હતું કે, ‘ફળતા માટે ઇચ્છા શક્તિ, તમારો ગોલ અને મહેનતની જરૂર હોય છે. આપણે દિવસમાં નકામી વસ્તુ ઓ જેવીકે મોબાઈલ અને ટીવી ને એટલો બધો સમય આપી દઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...