સુરતમાં એક ગુજરાતી ગીતનું શુટિંગ કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં એક ગુજરાતી ગીતનું શુટિંગ કરાયુ
સુરત | સુરતની અવેતન કલા સંસ્થા સૂરતરંગના ઉપક્રમે તરુણો-વિદ્યાર્થીઓ માટે નૃત્ય શિબિરનું આયોજન નૃત્ય દિગ્દર્શક રાજ સુરાજી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગીતકાર યતીન નવીન લીખીત ગુજરાતી મસ્તી ગીત હુ પ્રેમનગરનો રાજા તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું વિડિયો શુટીંગ એસ.કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીત ટુંક સમયમાં સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવનાર છે. આ ગીતમાં સુરતી કલાકારોએ ભાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...