• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • JCI સુરત દ્વારા ઓલપાડ કોલેજમાં ટ્રેનિંગ પ્રોગ્રામ થયો

JCI સુરત દ્વારા ઓલપાડ કોલેજમાં ટ્રેનિંગ પ્રોગ્રામ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જેસીઆઇ સુરત દ્વારા ઓલપાડ કોલેજ ખાતે ટીવાય કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રેનર કોમલ શાહે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં આગળ કઇ રીતે વધવુ અને પોતાના જીવનમાં કેરિયર કઇ રીતે નક્કી કરવું એ અંગે ચર્ચા થઇ હતી. અંતમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો પુછ્યા હતા અને 60 જેટલા વિદ્યાર્થીઓએ ટ્રેનિંગનો લાભ લીધો હતો. જેસીઆઇ સુરત તરફથી અભિજ્ઞા શાહ અને કોલેજ તરફથી પ્રોફેસર આર.બી.પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...