તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપ્તાહમાં તાપમાન 4 ડિગ્રી સુધી વધવાની વકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરમાંસોમવારે ફરી તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગે અઠવાડિયામાં પારો 2થી 4 ડિગ્રી વધવાની આગાહી કરી છે. એટલે શહેરનું તાપમાન અઠવાડિયામાં 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં આગામી એક અઠવાડિયામાં તાપમાનમાં મોટો વધારો નોંધાશે. જેની અસર બે દિવસથી જોવા મળી રહી છે. આજે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી અને રાતનું તાપમાન 23.2 ડિગ્રી નોંધાયુ હતું. દિવસ દરમિયાન ઉત્તર થી પશ્ચિમના 6 કિલોમીટરની ઝડપે પવનો ફુંકાયા હતા. જ્યારે રાત્રિ દરમિયાન 4 કિલોમીટરની ઝડપે પૂર્વના પવનો ફુંકાયા હતા. જેણે કારણે ભેજના પ્રમાણમાં વધારો થવાની વાતાવરણમાં ધુમ્મસ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો