તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વર્કશોપ ઓન વૈષ્ણવિઝમનું વૈષ્ણવાચાર્યની નિશ્રામાં આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ ઓન વૈષ્ણવિઝમનું વૈષ્ણવાચાર્યની નિશ્રામાં આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્કશોપ ઓન વૈષ્ણવિઝમનું વૈષ્ણવાચાર્યની નિશ્રામાં આયોજન

વરાછામાં વૈષ્ણવાચાર્ય અનિરુદ્ધલાલજીની નિશ્રામાં રવિવારે વર્કશોપ ઓન વૈષ્ણવિઝમનું આયોજન કરવામાં આવ્યંુ હતું, જેમાં આચાર્યએ ‘બ્રહ્મ સંબંધ ક્યારે કેવી રીતે?’ તથા ‘જો હંુ વૈષ્ણવ છું તો પછી ડિપ્રેશન કેમ?’ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. પૃષ્ટિમાર્ગના સભ્યોને તેમનું મહત્વ સમજાય તે હેતુથી આયોજન કરાયું હતું. તસવીર- મનોજ તેરૈયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો