તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | જમીનદલાલની પત્નીના ગળામાંથી સોનાની ચેઈન તોડી ચેઈન સ્નેચરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | જમીનદલાલની પત્નીના ગળામાંથી સોનાની ચેઈન તોડી ચેઈન સ્નેચરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | જમીનદલાલની પત્નીના ગળામાંથી સોનાની ચેઈન તોડી ચેઈન સ્નેચરો ફરાર થઈ ગયા હતા. ઉધના મેઈન રોડ જીવનજ્યોત સીનેમાની સામે યશકમલ કોમ્પલેક્ષમાં રહેતા નટવરલાલ ધીરજલાલ લુભાણી શનિવારે સાંજે બાઈક પર પત્ની સાથે પંડોળ ઈ્ન્ડસ્ટ્રીયલ પાસેથી પસાર થતા હતા. મોટર સાયકલ આવેલા બે અજાણ્યા ઈસમોએ પાછળથી મહિલાના ગળામાંથી રૂ. 60 હજારની સોનાની ચેઈન તોડીને બાઈક પુરઝડપે પલાયન થઈ ગયા હતા.

ઉધના મેઇન રોડ પર જમીનદલાલની પત્નીની 60 હજારની ચેઇન તોડી બે ગઠિયા ફરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો