તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષામાં યાત્રીના ખિસ્સામાંથી રોકડની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રીક્ષામાંમુસાફરના સ્વાંગમાં બેસેલા તસ્કરોએ માંગરોળના યુવકના ખીસ્સા માંથી રૂ.35 હજાર તફડાવી લીધા હતા. બનાવ અંગે યુવકે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, માંગરોળના ગીજરમ ગામ ખાતે રહેતો મહિપાલસિંહ જશવંતસિંહ ગોહિલ ચોકબજારથી રીક્ષામાં બેસી મજુરાગેટ જવા માટે નિકળ્યો હતો. દરમિયાન રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં અગાઉથી બેસેલા ત્રણ અજાણ્યાઓએ તેની નજર ચુકવી ખીસ્સા માંથી રોકડા રૂ.35 હજાર તફડાવી લીધા હતા અને મજુરાગેટ પાસે ઉતારી દીધો હતો. રીક્ષા માંથી ઉતર્યા બાદ રોકડની ચોરીની જાણ થતા મહિપાલસિંહે ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો