તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

23મી માર્ચે શહીદ દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 23મીમાર્ચે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા. તેઓની યાદમાં શહીદ દીનની ઉજવણી કરાઇ છે. ભાજપ યુવા મોરચો રાજ્યના 11 સ્થળો પર રેલી સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે શહેરમાં યોજાનારી શહીદ દીનની રેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે. અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ રૂત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે દર વર્ષે 23મી માર્ચે શહીદ દીન નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જ્યારે ચાલુ વર્ષે શહીદ દીનની ઉજવણી રાજ્યના 7 મહાનગરો ઉપરાંત કચ્છ, આણંદ, નવસારી ખાતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો