તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ડિંડોલીની રૂક્ષમણી પાર્ક રહેતી પ્રિયા સુનીતભાઈ પગારી (27)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ડિંડોલીની રૂક્ષમણી પાર્ક રહેતી પ્રિયા સુનીતભાઈ પગારી (27)

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ડિંડોલીની રૂક્ષમણી પાર્ક રહેતી પ્રિયા સુનીતભાઈ પગારી (27) શનિવારે બપોરના સુમારે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ડિંડોલી પોલીસે આકસ્મીક મોત નોંધ કરી તપાસ હાથ ધરી હતી. સુનીત ટેક્ષટાઈલની સાંઈબા કંપનીમાં નોકરી કરે છે. તેની પત્ની પિયર જવા માંગતી હતી પરંતુ હમણા નહી થોડા દિવસ થોભી જવા પતિએ કહ્યું હતું તેથી માઠુ લાગી આવતા આકરું પગલું ભરી લીધું હતું.

પતિએ થોડા દિવસ પછી પિયર જવાનું કહેતાં ડિંડોલીની પરિણીતાએ ફાંસો ખાઈ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો