તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ઓલપાડના ભટ્ટગામ ખાતે રહેતા કિશોર રમણભાઈ રાઠોડ (28)

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ઓલપાડના ભટ્ટગામ ખાતે રહેતા કિશોર રમણભાઈ રાઠોડ (28)

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ઓલપાડના ભટ્ટગામ ખાતે રહેતા કિશોર રમણભાઈ રાઠોડ (28) ગત શનિવારે રાત્રી દરમિયાન વરિયાવગામ માખણીયા મહોલ્લામાં આવેલા તેના સાસરીના ઓટલે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સવારે તેના સાસરીવાળા ઉઠતાં બહાર લટકતી જમાઈની લાશ મળી આવી હતી. જહાંગીરપુરા પોલીસે આકસ્મીક મોત નોંધ કરી તપાસ એએસઆઈ હિતેન્દ્રે હાથ ધરી હતી. ખેતીકામ કરતાં કિશોરભાઈની પત્ની તેના એક બાળક સાથે છેલ્લા પાંચ વર્ષથી પિયર રહેતી હતી.

પાંચ વર્ષથી પિયર ચાલી ગયેલી પત્નીના ઘરના ઓટલે પતિએ ફાંસો ખાઈ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો