તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી,

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુતના સંયુક્ત ઉપક્રમે તેમજ બે ખાનગી ટ્રસ્ટ દ્વારા નેશનલ વીમેન્સ કોન્કલેવ-2017 અને કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકરને એનસીસી ડાયરેક્ટોરેટ,ગુજરાત દાદરાનગર હવેલી, દીવ અને દમણ દ્વારા માનદ કર્નલની પદવી પ્રદાન સમારોહ તેમજ વિશિષ્ટ મહિલાઓનો સન્માન સમારોહ રવિવાર તા.26 માર્ચના રોજ સવારે 10થી 5 કલાક દરમિયાન કન્વેન્શન હોલ, નર્મદ યુનિવર્સિટી ખાતે યોજાશે.

નેશનલ વીમેન્સ કોન્કલેવનું આયોજન થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો