તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | આજનીઆધુનિક દુનિયામાં લોકો એટલા વ્યસ્ત છેકે તેઓ હસવાનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | આજનીઆધુનિક દુનિયામાં લોકો એટલા વ્યસ્ત છેકે તેઓ હસવાનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | આજનીઆધુનિક દુનિયામાં લોકો એટલા વ્યસ્ત છેકે તેઓ હસવાનું ભૂલી જતાં હોય છે. આજના વ્યસ્ત જીવનમાં ખૂશીના અનુભવથી દુર હોય છે ત્યારે તા.19 માર્ચના રોજ સુરત આર્ટ ઓફ લિવિંગના 100થી વધુ સ્વંયસેવકોએ હજારો લોકોને આનંદ અને ખુશીની અનુભૂતિ કરાવી હતી સુંદર પગલું લઇ તેઓએ ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની ઉજવણી હજારો લોકો સાથે કરી હતી.

ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની ઉજવણી થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો