તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | માનવજીવનનું લક્ષ્ય પ્રભુને પામવાનું છે શું આપણે લક્ષ્યને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | માનવજીવનનું લક્ષ્ય પ્રભુને પામવાનું છે શું આપણે લક્ષ્યને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | માનવજીવનનું લક્ષ્ય પ્રભુને પામવાનું છે શું આપણે લક્ષ્યને પ્રાપ્ત કર્યું છેω શું આપણે પ્રભુને પામ્યા છે. ઉપરોક્ત સવાલ સંત નિરંકારી મિશનના જ્ઞાન પ્રચારક હસમુખજી પાંડેસરા સ્થિત મરાઠા નગર, કૈલાસનગર ચોકડીની પાસે આયોજિત સત્સંગમાં જિજ્ઞાસુઓની સમક્ષ કર્યા હતા. ઉલ્લેખનીય છેકે સુરત ઝોનના ઇન્ચાર્જ ઓમકારસિંહજીના નેતૃત્વમાં પુરા દક્ષિણ ગુજરાતમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સંત નિરંકારી સંસ્થા દ્વારા સત્સંગનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો