તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધનામાં મહિલાના અછોડાની ચીલઝડપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| ઉધનાજીવન જ્યોત સિનેમાની સામે યશકમલ કોમ્પલેક્ષ ખાતે રહેતા નટવરલાલ ધીરજલાલ લુભાણી જમીન દલાલીનો વ્યવસાય કરે છે. તેઓ રવિવારે તેમની પત્ની સાથે બાઇક પર પંડોળ વિસ્તારમાંથી પસાર થતા હતા. દરમિયાન એક બાઇક પર બે અજાણ્યાઓ તેમની નજીક આવ્યા હતા અને બાઇક પર પાછળ બેસેલા તેમના પત્નીના ગળામાંથી રૂ.60 હજારની કિંમતની સોનાની ચેઇન આંચકી લીધી હતી અને તેમને બાઇક પરથી નીચે પાડી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે નટવરલાલે ચોકબજાર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો