તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ગણિતના પેપરમાં MCQ ટ્વિસ્ટ કરી પુછાતાં વિદ્યાર્થીઓ મુંઝાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણિતના પેપરમાં MCQ ટ્વિસ્ટ કરી પુછાતાં વિદ્યાર્થીઓ મુંઝાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે દિવસની રજા બાદ આજે ધો.10માં ગણિતની પરીક્ષા હતી. જો કે પેપર હાથમાં આવતાંની સાથે વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ છવાયો હતો. કારણ કે પાર્ટ એમાં એમસીક્યુ ટ્વિસ્ટ કરીને પૂછાતા વિદ્યાર્થીઓને જવાબ લખવામાં મુંઝાયા હતા. જો કે ઓવર લોલ પેપર મીડિયમ હોવાનું શિક્ષણવિદોનું જણાવું છે. ધો.12 સાયન્સ ગણિતનું પેપર પણ વિદ્યાર્થીઓને લેન્ધી લાગ્યું હતું. 7 થી 8 એમસીક્યુ ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા. પાર્ટ હાર્ડ હતો જ્યારે પાર્ટ બી ટેકસ બેઝ અને સરળ હોવાનું જાણવા મળે છે. ઓલ ઓ‌ર પેપરમાં સ્કોર કરવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે એવું વિદ્યાર્થીઓનું જણાવું હતું. તરફ ધો.12 કોમર્સ નું અર્થશાસ્ત્રનું પેપર લાંબું પરંતુ સરળ હતું. ટેકસ બુક આધારિત પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓને મજા પડી ગઇ હતી. જો કે સમય મર્યાદામાં પેપર લખવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડી ગઇ હતી.

અર્થશાસ્ત્રનું પેપર લાંબું પરંતુ સરળ રહેતાં વિદ્યાર્થીઓને રાહત

બોર્ડ વિષય હાજર ગેરહાજર

SSC ગણિત 90621 1167

HSC ગણિત 8710 142

HSC અર્થશાસ્ત્ર 39199 616

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો