તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસોદરાની પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાસોદરાખાતે ઘર્મ રેસીડન્સીમાં રહેતી પરિણીતાએ સોમવારના રોજ પોતના ફલેટમાં પંખાની સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ.

કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ ઘર્મ રેસીડન્સીમાં એફ 1 માં ફલેટ નંબર 504માં રહેતા પરિણીત મહિલા સોનલબહેન જગદીશભાઈ ગોરી (20)જેઓ સોમવારના રોજ પોતાના ફલેટમાં પંખાની સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જતા સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે પરિણીતાને મૃત જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો