તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વરાછામાં વધુ પોલીસ ફાળવવા બદલ ગૃહમંત્રીનો આભાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં વધુ પોલીસ ફાળવવા બદલ ગૃહમંત્રીનો આભાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછતા પહેલા સરકારની ટીકા કરવાનું જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો ચૂકતા નથી, તે રીતે ભાજપના ધારાસભ્યો સરકારની વાહવાહ કરવાની તક છોડતા નથી. સુરતના ભાજપના ધારાસભ્યોએ વરાછા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. ગૃહમંત્રીએ તાત્કાલિક વધુ પોલીસ ફાળવીને બંદોબસ્ત ચુસ્ત કરતા પ્રશ્નોત્તરી દરમિયાન વરાછારોડના ધારાસભ્ય કિશોર કાનાણીએ ગૃહમંત્રીનો આભાર માનતા ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો