તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્નના વેપારીને અેક વર્ષની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચેકબાઉન્સના કેસમાં યાર્નના વેપારીને સિવિલ કોર્ટે એક વર્ષની સજા, 1.35 લાખનો દંડ અને જો દંડ ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. વર્ષ 2004માં એન.જે.ટેક્ષચ્યુરાઇઝર્સ પ્રા. લી. ડાયરેકટર દિપક શાહે ફરિયાદ નોંધાવી હતી કે સાગર કોર્પ.ના નામનથી યાર્નનો ધંધો કરતા આરોપી બિપીન નાયકે રૂ. 91,236નો યાર્નનો જથ્થો લીધો હતો. જેના પેમેન્ટ પેટે જે ચેક આપ્યા હતા તે ચેક પરત ફરતા કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો