તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂધની ડેરીઓમાં ગંદકી મળતાં 4 દુકાનો બંધ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાલિકાનાઆરોગ્ય વિભાગે ઓપરેશન હેલ્થ કેર હેઠળ શહેરમાં બરફ, મીઠાઇની દુકાન, હોટલ, દુધનુ વેચાણ કરતી સંસ્થાઓ સહિતના તપાસ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. અભિયાન અંતર્ગત શહેરમાં દુધનુ વેચાણ કરતી 90 ડેરીમાં તપાસ કરવામાં આવી હતી.તેમાં ચાર ડેરીમાં ગંદકી મળી આવતા ચારને સીલ મારી દેવામાં આવ્યા હતા. જ્યારે 46 ડેરીઓને ગંદકીના મુદે નોટીસ આપવામાં આવી છે. બરફનુ વેચાણ કરતી 19 ફેકટરીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. તેમાં સ્વચ્છતા જાળવવામાં આવતી નહીં હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો