તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અમદાવાદ |સુરતમાં રહેતા સૌરાષ્ટ વાસીઓ માટે ખુશીના સમાચાર છે. સુરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |સુરતમાં રહેતા સૌરાષ્ટ વાસીઓ માટે ખુશીના સમાચાર છે. સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |સુરતમાં રહેતા સૌરાષ્ટ વાસીઓ માટે ખુશીના સમાચાર છે. સુરત એસ ટી નિગમ દ્વારા સુરતથી જાફરાબાદની સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં રહેતા દોઢ લાખા સૌરાષ્ટવાસીઓ વાર તહેવારે પોતાના વતન જવા માટે બસનો ઉપયોગ કરી શકશે. બસ સુરતથી સાંજ 7:00 કલાકે ઉપડી વાય વડોદરા, તારાપુર,ભાવનગર, તળાજા, મહુવા, વિક્ટર, રાજુલા થઈ સવારે 7:30 કલાકે જાફરાબાદ પહોચશે. જ્યાંથી બસ સાંજે 6:00 વાગ્યે સુરત આવવા માટે રવાના થશે. બસનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રવાસીઓને થશે.

ST નિગમે સુરત - જાફરાબાદની સ્લીપર બસ શરૂ કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો