તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | સમગ્રદેશમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેરમાં સુરત શહેરનો પ્રથમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | સમગ્રદેશમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેરમાં સુરત શહેરનો પ્રથમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સમગ્રદેશમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેરમાં સુરત શહેરનો પ્રથમ નંબર મેળવ્યો હતો. પાલિકાએ સ્વચ્છતા પર વધુ ભાર મૂકીને શહેરનાઠેકઠેકાણે ટોઇલેટ બ્લોક બનાવવાનો ધમધમાટ શરૂ કર્યો છે. જે અંતર્ગત ઉધના ઝોન વિસ્તારમાં આવેલ ઉનની જલારામ ઝૂંપડપટ્ટીમાં ટોઇલેટ બ્લોક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં સ્થાયી સમિતિની બેઠકમાં કામને મંજૂર કરવામાં આવ્યું હતું. આગમી દિવસમાં અન્ય વિસ્તારોમાં પણ ટોઇલેટ બ્લોક બનાવવાની કામગીરી હાથ ધરાશે.

સુવિધા | ઊનમાં 22 લાખના ખર્ચે ટોઇલેટ બ્લોક બનાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો