તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ટેક્સટાઇલસીટી તરીકે પ્રખ્યાત સુરતમાં રેડીમેઇડ ગારમેન્ટીંગ ક્ષેત્રે નવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ટેક્સટાઇલસીટી તરીકે પ્રખ્યાત સુરતમાં રેડીમેઇડ ગારમેન્ટીંગ ક્ષેત્રે નવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ટેક્સટાઇલસીટી તરીકે પ્રખ્યાત સુરતમાં રેડીમેઇડ ગારમેન્ટીંગ ક્ષેત્રે નવા પ્રવેશી રહેલા એન્ટરપ્રિન્યોનર માટે ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જીએફઆરઆરસી દ્વારા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.કેન્દ્વીય ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા રેડીમેઇડ ગારમેન્ટીંગ ક્ષેત્રે આપવામાં આવી રહેલી સબસીડીનો લાભ સુરતના નવા ઉદ્યોગકારોને પણ મળે તે આશયથી ગુરૂવારે તા.23 માર્ચના રોજ નાનપુરા સમૃધ્ધિ ખાતે સાંજે 6 વાગ્યે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજન | રેડીમેઇડ ગારમેન્ટ વિષય પર ચેમ્બરનો સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો