તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | પાલિકામાંખાલી પડેલી સીટી ઇજનેર અને એડીશનલ સીટી ઇજનેરની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પાલિકામાંખાલી પડેલી સીટી ઇજનેર અને એડીશનલ સીટી ઇજનેરની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાલિકામાંખાલી પડેલી સીટી ઇજનેર અને એડીશનલ સીટી ઇજનેરની ખાલી પડેલી જગ્યા ભરવા માટે આગામી 31મી માર્ચ બાદ ખડી સમિતીની બેઠક બોલાવવામાં આવે તે‌વી શકયતા છે. સીટી ઇજનેરની ખાલી પડેલી જગ્યા માટે કુલ્લે 10 અરજી પાલિકાને મળી છે. તેમાં ત્રણ અરજીને માન્ય રાખવામાં આવી છે. જ્યારે એડીશનલ સીટી ઇજનેર સિવિલની ખાલી પડેલી જગ્યા માટે આવેલી 10 પૈકી ત્રણ અરજી માન્ય રહી છે. તેના કારણે સીટી ઇજનેર અને એડીશન સીટી ઇજનેરની ખાલી પડેલી જગ્યા ભરવા માટે કાર્યવાહી શરૂ કરાશે.

માહિતી | ઇજનેરની ખાલી જગ્યા ભરવા તજવીજ હાથ ધરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો