તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | જિલ્લામાંULC હેઠળની જમીન પર ઘણી મોટી સંખ્યામાં ભોગવટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | જિલ્લામાંULC હેઠળની જમીન પર ઘણી મોટી સંખ્યામાં ભોગવટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જિલ્લામાંULC હેઠળની જમીન પર ઘણી મોટી સંખ્યામાં ભોગવટો ધરાવે છે. ભોગવટો ગેરકાયદેસર હોવાથી સરકાર દ્વારા માટે ફી નક્કી કરી તેમને ભોગવટો કાયમી કરી આપવા યોજના બનાવવામાં આવી છે. શહેર જિલ્લામાં માટે કુલ 12,300 લાભાર્થીઓ છે. જે માંથી 6,312 લાભાર્થીઓએ અરજી કરી છે. ત્રણ મહીના થયા તેમ છતાં હજુ સુધી મામલતદારો દ્વારા એક પણ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી માત્ર અરજી સ્વીકારવામાં આવી રહી છે.

સમસ્યા | 3 મહિનામાં ULCની એક પણ અરજીનો નિકાલ થયો નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો